જ્યાં જોઉં છું ત્યાં તારી જ છબી દેખાય છે,
આ હોઠ મારા બસ અમથાજ મલકાય છે,
થોડું દુખ: થયું હતું પણ હવે સમજાય ગયું,
ક્ષણ ભર માજ પ્રેમ વિકલ્પ બની જાય છે,
મૌત થી બદતર થયું છે આ જીવન પરંતુ,
તારી યાદોના સહારે હવે જીવી જવાય છે,
તારાઓ જોઈને તોં ઘડી ભર હસી લઉં છું,
ચાંદને જોઉં છું અને આંખો ભીની થાય છે,
એ ખુશ છે જોઈને હું ખુશ રહું છું હમેશા,.!
શું ખરેખર આનેજ સાચો પ્રેમ કહેવાય છે. ???
આ હોઠ મારા બસ અમથાજ મલકાય છે,
થોડું દુખ: થયું હતું પણ હવે સમજાય ગયું,
ક્ષણ ભર માજ પ્રેમ વિકલ્પ બની જાય છે,
મૌત થી બદતર થયું છે આ જીવન પરંતુ,
તારી યાદોના સહારે હવે જીવી જવાય છે,
તારાઓ જોઈને તોં ઘડી ભર હસી લઉં છું,
ચાંદને જોઉં છું અને આંખો ભીની થાય છે,
એ ખુશ છે જોઈને હું ખુશ રહું છું હમેશા,.!
શું ખરેખર આનેજ સાચો પ્રેમ કહેવાય છે. ???
No comments:
Post a Comment